હાઉડી મોદી કાર્યક્રમ માટે સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો, જુઓ VIDEO

વડાપ્રધાન મોદી આજે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ માટે હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમમાં પહોંચવાના છે. આ કાર્યક્રમ માટે પહેલાથી જ રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયુ છે અને હવે લોકો અહીં પોતાનું સ્થાન નિશ્વિત કરવા માટે પહોંચી રહ્યા છે. અત્યારે સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભારતીય વડાપ્રધન નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો […]

હાઉડી મોદી કાર્યક્રમ માટે સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 22, 2019 | 1:48 PM

વડાપ્રધાન મોદી આજે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ માટે હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમમાં પહોંચવાના છે. આ કાર્યક્રમ માટે પહેલાથી જ રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયુ છે અને હવે લોકો અહીં પોતાનું સ્થાન નિશ્વિત કરવા માટે પહોંચી રહ્યા છે. અત્યારે સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભારતીય વડાપ્રધન નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સમય મુજબ વહેલી સવારથી જ લોકો એનઆરજી સ્ટેડિયમ પર ઉમટી રહ્યા છે. હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેવાના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: મોદીનો બાળક પ્રેમ, બાળકો સાથે કરી મસ્તી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
g clip-path="url(#clip0_868_265)">