GDPમાં થયો ઘટાડો, મનમોહન સિંહે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સ્થિતિ ચિંતાજનક

|

Nov 29, 2019 | 4:19 PM

ભારતીય અર્થવ્યવસ્થા માટે ફરીથી એક ખરાબ સમાચાર આવ્યા છે અને તેને લઈને પૂર્વ પ્રધાનમંત્રીએ પ્રતિક્રિયા પણ આપી છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં મોદી સરકારને ફટકો પડ્યો છે. જીડીપી ગ્રોથ આ ત્રિમાસમાં 4.5 ટકા જ રહ્યો છે અને તેના લીધે ફરીથી લોકોએ અર્થવ્યવસ્થા મામલે મોદી સરકાર પર નિશાન […]

GDPમાં થયો ઘટાડો, મનમોહન સિંહે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સ્થિતિ ચિંતાજનક

Follow us on

ભારતીય અર્થવ્યવસ્થા માટે ફરીથી એક ખરાબ સમાચાર આવ્યા છે અને તેને લઈને પૂર્વ પ્રધાનમંત્રીએ પ્રતિક્રિયા પણ આપી છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં મોદી સરકારને ફટકો પડ્યો છે. જીડીપી ગ્રોથ આ ત્રિમાસમાં 4.5 ટકા જ રહ્યો છે અને તેના લીધે ફરીથી લોકોએ અર્થવ્યવસ્થા મામલે મોદી સરકાર પર નિશાન તાક્યું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   બિટકોઈન કેસથી ચર્ચાસ્પદ બનેલા નિશા ગોંડલિયા પર ખંભાળિયાના આરાધના ધામ નજીક ફાયરિંગ

તેઓએ કહ્યું કે આપણી અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. તેઓએ જીડીપીના હાલના આંકડાઓનો વિશે વાત કરતાં કહ્યું કે આ અસ્વીકાર્ય છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે આપણા દેશની જીડીપી ગ્રોથ રેટ 8-9 ટકા હોવી જોઈએ પણ છેલ્લા બે ત્રિમાસમાં ગ્રોથ રેટનું ઘટવું એ ચિંતાજનક છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ બાજુ સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યે બચાવ કરતાં કહ્યું કે અમે ફરીથી કહી રહ્યાં છીએ કે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત બની રહેશે. ત્રીજા ત્રિંમાસમાં જીડીપી રફતાર પકડે તેવી આશા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તમને જણાવી દઈએ કે ચાલુ વર્ષમાં મોદી સરકારને આ સૌથી મોટો ફટકો છે. જેમાં જીડીપી ગ્રોથ રેટ 4.5 ટકા સુધી પહોંચી ગયો છે. આ છેલ્લાં 6 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર છે. જેને લઈને મોદી સરકાર પર નિશાન તાકવામાં આવી રહ્યું છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article