EU સાંસદોની ટીમ શ્રીનગર પહોંચ્યા, રાજ્યપાલ સાથે કરશે મુલાકાત, જુઓ VIDEO

|

Oct 29, 2019 | 8:20 AM

યુરોપિયન યુનિયનના 28 સાંસદ જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર પહોંચ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ વિદેશી સાંસદોની આ પહેલી મુલાકાત છે. આ તમામ સાંસદો રાજ્યપાલ સત્યપાલ મલિક તેમજ સ્થાનિક અધિકારીઓ અને અહીંના રહેવાસીઓને મળશે. સાથે જ શ્રીનગરની પ્રખ્યાત ડાલ તળાવની પણ મુલાકાત લેશે. સાંસદો નવી દિલ્લીમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલને […]

EU સાંસદોની ટીમ શ્રીનગર પહોંચ્યા, રાજ્યપાલ સાથે કરશે મુલાકાત, જુઓ VIDEO

Follow us on

યુરોપિયન યુનિયનના 28 સાંસદ જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર પહોંચ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ વિદેશી સાંસદોની આ પહેલી મુલાકાત છે. આ તમામ સાંસદો રાજ્યપાલ સત્યપાલ મલિક તેમજ સ્થાનિક અધિકારીઓ અને અહીંના રહેવાસીઓને મળશે. સાથે જ શ્રીનગરની પ્રખ્યાત ડાલ તળાવની પણ મુલાકાત લેશે. સાંસદો નવી દિલ્લીમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલને પણ મળ્યા હતા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુદ્દે ચર્ચા થઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં બહેનોને બસમાં મફત મુસાફરીની ભેટ! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article