AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિઃસંતાન મોદીએ સમજ્યું ‘SINGLE FATHER’નું જીવન જીવતા સરકારી કર્મચારીઓનું દર્દ, બાળકના ઉછેર-સારસંભાળ માટે 2 વર્ષ સુધીની મળશે રજા

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે કર્મચારીઓને બહુ મોટી ગિફ્ટ આપવાનો નિર્ણય કર્યો છે. 7મા પગાર પંચ તરફથી કરવામાં આવેલી ‘સિંગલ ફાધર’ને પણ ચાઇલ્ડ કૅર લીવ આપવાની ભલામણ પર કેન્દ્ર સરકારે મહોર મારી ગઝટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે Web Stories View more 100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા […]

નિઃસંતાન મોદીએ સમજ્યું ‘SINGLE FATHER’નું જીવન જીવતા સરકારી કર્મચારીઓનું દર્દ, બાળકના ઉછેર-સારસંભાળ માટે 2 વર્ષ સુધીની મળશે રજા
Follow Us:
| Updated on: Jan 28, 2019 | 11:44 AM

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે કર્મચારીઓને બહુ મોટી ગિફ્ટ આપવાનો નિર્ણય કર્યો છે.

7મા પગાર પંચ તરફથી કરવામાં આવેલી ‘સિંગલ ફાધર’ને પણ ચાઇલ્ડ કૅર લીવ આપવાની ભલામણ પર કેન્દ્ર સરકારે મહોર મારી ગઝટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે

100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા લાભ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનો આવો છે પરિવાર
ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા જાણો, જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે
વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો
દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી

આ પણ વાંચો : એક ફોટોમાં મોદીના હાથમાં કટોરો શું પકડાવ્યો, થઈ ગઈ FIR અને જનાબ પહોંચી ગયા જેલના સળિયા પાછળ !

અત્યાર સુધી ચાઇલ્ડ કૅર લીવ માત્ર મહિલા કર્મચારીઓને મળતી હતી, પરંતુ હવે તે પુરુષોને પણ મળશે. તેના મુજબ પુરુષ કર્મચારીઓને બાળકની સારસંભાળ માટે પૂરા 730 દિવસની રજા મળશે, પરંતુ આ સુવિધા તેવા પુરુષ કર્મચારીઓને જ મળશે કે જેમના પત્નીનું મોત થઈ ચુક્યું છે કે પછી જેમના બાળક 18 વર્ષથી ઓછી વયના છે.

આ પણ વાંચો : ડાટાના ખેલ બાદ રેલના ખેલમાં પણ ઉતર્યું JIO, ટ્રેન ટિકિટ બુક કરાવવાની સુવિધા શરુ

એટલુ જ નહીં, કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખી અર્જિત અવકાશમાં પણ સંશોધન કર્યું છે. તેના મુજબ જાન્યુઆરીથી જુલાઈ મહિનાના પહેલા જ દિવસે પાંચ દિવસની ઍડવાંસ લીવ દરેક કૅલેંડર વર્ષમાં તેમના ખાતામાં જોડી દેવામાં આવશે.

બીજા દેશોમાં શું છે નિયમો ?

અમેરિકામાં સૅલરાઇડ ચાઇલ્ડ કૅર લીવની સુવિધા નથી, પરંતુ પરિવાર અને તબીબી કાયદા 1993 હેઠળ કર્મચારી 12 અઠવાડિયાની નૉન-સૅલેરાઇડ રજા ચોક્કસ લઈ શકે છે. કૅલિફોર્નિયામાં 6 મહિનાની રજાની જોગવાઈ છે. ઑસ્ટ્રેલિયામાં પણ બાળકની સારસંભાળ માટે 18 અઠવાડિયાની રજા લઈ શકાય છે.

[yop_poll id=865]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">