મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટનો ઝટકો

|

Oct 05, 2019 | 8:10 AM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ કેસને ટ્રાયલ કોર્ટ ફરીથી જુએ. કેસની સુનાવણી દરમિયાન ફડણવીસ વતી કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી અને રાજકીય લોકો સામે 100 કેસ છે. જો કોઈને ચૂંટણીના સોગંદનામામાં માહિતી ન આપવામાં આવે તો કાર્યવાહી કરી શકાતી નથી.   રોચક VIDEO જોવા માટે […]

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટનો ઝટકો

Follow us on

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ કેસને ટ્રાયલ કોર્ટ ફરીથી જુએ. કેસની સુનાવણી દરમિયાન ફડણવીસ વતી કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી અને રાજકીય લોકો સામે 100 કેસ છે. જો કોઈને ચૂંટણીના સોગંદનામામાં માહિતી ન આપવામાં આવે તો કાર્યવાહી કરી શકાતી નથી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

અરજદાર વતી કહેવામાં આવ્યું હતું કે તેમણે ચૂંટણીના સોગંદનામામાં માહિતી છુપાવી છે તેથી પગલાં લેવામાં આવે. કોર્ટે પૂછ્યું હતું કે શું માહિતી જાણી જોઈને છુપાવાઇ છે કે આકસ્મિક રીતે? આ મામલાને સુનાવણી માટે કેમ મોકલતા નથી. અરજદારે આરોપ લગાવ્યો હતો કે ફડણવીસે 2014ની વિધાનસભામાં બે ફોજદારી કેસોની માહિતી છુપાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પહેલા બોમ્બે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. નોંધપાત્ર વાત એ છે કે 2014 ની ચૂંટણીના સોગંદનામામાં બે ગુનાહિત કેસની માહિતી છુપાવવાનો આરોપ છે. આ બંને કેસ નાગપુરના છે, જેમાં એક માનહાનિનો અને બીજો છેતરપિંડીનો કેસ છે. અરજીમાં ફડણવીસને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાવનગરની મહુવા APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.3675, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:52 am, Tue, 1 October 19

Next Article