AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM વિજય રૂપાણીને કોણે પત્ર લખી આપ્યું 10 દિવસનું અલ્ટીમેટમ?

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નવા વિવાદો અને માહિતીઓ સામે આવતી રહી છે. ત્યારે હવે જ્યારે રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે દરરોજ કંઈ ને કંઈ નવી ગતિવિધિઓ સામે આવી રહી છે. જુઓ VIDEO:   ત્યારે હવે સરદાર પટેલ ગ્રુપ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક […]

CM વિજય રૂપાણીને કોણે પત્ર લખી આપ્યું 10 દિવસનું અલ્ટીમેટમ?
Manish Mistri
| Edited By: | Updated on: Feb 06, 2019 | 4:54 AM
Share

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નવા વિવાદો અને માહિતીઓ સામે આવતી રહી છે. ત્યારે હવે જ્યારે રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે દરરોજ કંઈ ને કંઈ નવી ગતિવિધિઓ સામે આવી રહી છે.

જુઓ VIDEO:

ત્યારે હવે સરદાર પટેલ ગ્રુપ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખી 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. SPG દ્વારા લખાયેલા આ પત્રમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઉદ્ભવેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગણી કરાઈ છે. SPGના પ્રવક્તા પૂર્વીન પટેલ અને લાલજી પટેલે મુખ્યપ્રધાનને લખીને માગણી કરી છે કે સરકારે અગાઉ આપેલા વચનો પાળ્યા નથી. જેનું 10 દિવસમાં નિરાકરણ લાવવાની માગ કરી છે. સાથે જ સરકારે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે તે જણાવવાની પણ માગ કરવામાં આવી છે.

સાથે જ આ પત્રમાં કહેવાયું છે કે જો આમ નહીં કરવામાં આવે તો પાટીદાર અને સવર્જ સમાજ સરકાર વિરોધ કાર્યક્રમ આપશે.

[yop_poll id=1129]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">