મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જ 5 વર્ષ માટે મુખ્યપ્રધાન હશે: સંજય રાઉત, જુઓ VIDEO

    Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ' મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે? સરકારી બેંક SBI પાસેથી 5 […]

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જ 5 વર્ષ માટે મુખ્યપ્રધાન હશે: સંજય રાઉત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 22, 2019 | 5:52 AM

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈને સંજય રાઉતે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યપ્રધાન બનશે. જનતા પણ ઈચ્છે છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યપ્રધાન બને.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે યોજાયેલી બેઠકમાં NCP પ્રમુખ શરદ પવારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે તે મુખ્યપ્રધાન બને. બેઠકમાં સામેલ શિવસેના સાંસદ સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પણ ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન પદ સંભાળવા માટે કહ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">