પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના લાગેલા કેસમાં મુશ્કેલી વધી

|

Feb 29, 2020 | 1:12 PM

પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના કેસમાં મુશ્કેલી વધી છે. કેસની સુનાવણી દરમિયાન હાર્દિક ફરી ગેરહાજર રહ્યો હતો. જેને લઈ સેશન્સ કોર્ટે ફરી હાર્દિક વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ યથાવત્ રાખ્યું છે. તો અલ્પેશ કથિરીયા દ્વારા મુક્તિની અરજી કરાઈ હતી. જેને લઈ આગામી સુનાવણી 7 માર્ચ પર મુલતવી રાખવામાં આવી છે. આ પણ વાંચોઃ […]

પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના લાગેલા કેસમાં મુશ્કેલી વધી

Follow us on

પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના કેસમાં મુશ્કેલી વધી છે. કેસની સુનાવણી દરમિયાન હાર્દિક ફરી ગેરહાજર રહ્યો હતો. જેને લઈ સેશન્સ કોર્ટે ફરી હાર્દિક વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ યથાવત્ રાખ્યું છે. તો અલ્પેશ કથિરીયા દ્વારા મુક્તિની અરજી કરાઈ હતી. જેને લઈ આગામી સુનાવણી 7 માર્ચ પર મુલતવી રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:08 pm, Sat, 29 February 20

Next Article