AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા, જુઓ વીડિયો

કર્ણાટક વિધાન પરિષદમાં હોબાળો થયો હતો. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી થઇ હતી. જેને લઇને ઉપાધ્યક્ષને બળજબરીપૂર્વક ઉભા કરાયા હતા. તો ધારાસભ્યોની મારામારીને રોકવા માટે માર્સલને પણ બોલાવાયા હતા. ગૌરક્ષા કાયદા પર ચર્ચા દરમિયાન મામલો બિચક્યો હતો.

| Updated on: Dec 15, 2020 | 6:01 PM
Share

કર્ણાટક વિધાન પરિષદમાં હોબાળો થયો હતો. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી થઇ હતી. જેને લઇને ઉપાધ્યક્ષને બળજબરીપૂર્વક ઉભા કરાયા હતા. તો ધારાસભ્યોની મારામારીને રોકવા માટે માર્સલને પણ બોલાવાયા હતા. ગૌરક્ષા કાયદા પર ચર્ચા દરમિયાન મામલો બિચક્યો હતો.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય

ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'

AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

g clip-path="url(#clip0_868_265)">