પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાને શા માટે મતદાન ન કર્યું ? પ્રિયંકા ગાંધીએ જણાવ્યું આ કારણ

|

May 13, 2019 | 8:37 AM

રવિવારે લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં મતદાન થયું હતું. આ તબક્કામાં દિલ્હીની સાત લોકસભાની બેઠકનું પણ મતદાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ માટે પ્રચાર કરવામાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ચર્ચામાં રહ્યા હતા. રવિવારે થયેલા મતદાન બાદ પ્રિયંકાનો પુત્ર રેહાન પણ ચર્ચાનો વિષય બની ગયા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાનો 19 વર્ષીય પુત્ર રેહાનની મતદાન […]

પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાને શા માટે મતદાન ન કર્યું ? પ્રિયંકા ગાંધીએ જણાવ્યું આ કારણ

Follow us on

રવિવારે લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં મતદાન થયું હતું. આ તબક્કામાં દિલ્હીની સાત લોકસભાની બેઠકનું પણ મતદાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ માટે પ્રચાર કરવામાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ચર્ચામાં રહ્યા હતા. રવિવારે થયેલા મતદાન બાદ પ્રિયંકાનો પુત્ર રેહાન પણ ચર્ચાનો વિષય બની ગયા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાનો 19 વર્ષીય પુત્ર રેહાનની મતદાન દરમિયાન ગેરહાજરીને લઈને ચર્ચા ચાલી હતી. પરંતુ વિદેશમાં હોવાના કારણે તે પ્રથમ વખત મતના મત્તાધિકારનો ઉપયોગ કરી શક્યો નહોતો.

             

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ વિશે પ્રિયંકાને પૂછવામાં આવતા કહ્યું કે “રેહાન વોટ નહીં આપી શકે, કારણ કે, તે લંડન ગયો છે.” રેહાન અને તેની બહેન મિરાયા તેમના મામા રાહુલ ગાંધી અને તેમના માતાપિતા સાથે 10મી એપ્રિલે અમેઠીમા યોજાયેલા રોડ-શોમાં જોવા મળ્યા હતા. તેમના બાળકોને કારણે જ પ્રિયંકા ગાંધી વાડ્રા રાજકારણમાં આવ્યા નોહતા.

આ પણ વાંચો: છઠ્ઠા તબક્કાના મતદાન સાથે 483 બેઠકનો હિસાબ EVMમાં બંધ, જાણો 7મા તબક્કામાં કયા રાજ્યોની કેટલી બેઠક પર થશે વોટિંગ

આ વાત કૉંગ્રેસના મહાસચિવ બન્યા પછી તેમણે એક Interviewમાં કહ્યું હતું. પ્રિયંકાએ કહ્યું હતુ કે હું મારા માતા અને ભાઈ રાહુલનો રાજકારણમાં સાથ એટલા માટે ન આપી શકી કારણ કે, મારે મારા બાળકોની સંભાળ લેવી હતી. હવે બાળકો મોટા થઈ ગયા છે જેથી તેઓએ કોંગ્રેસ માટે સક્રિય રહેવાનું નક્કી કર્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article