AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રિયંકા ગાંધી નામનો ફૂગ્ગો ફૂટી ગયો, પૂર્વાંચલમાં ભાજપને નુકશાન પહોંંચાડવા માટે કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા પ્રિયંકા વાડ્રાનો સુપર ફ્લોપ શો

લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને કોંગ્રેસનો કારમો પરાજય થયો છે અને ભાજપની મોટી જીત થઇ છે. પ્રિયંકા ગાંધીએ પૂર્વાંચલમાં 33 રેલીઓ અને રોડ શો કર્યા હતા છતા પણ તેમાં એક પણ સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહી નથી. લોકસભા ચૂંટણી પરિણામોની ફટાફટ અપડેટ મેળવો અહી: https://tv9gujarati.com/2019-election-live-update/ ક્રમ લોકસભા સીટ 2014માં જીતનાર પાર્ટી 2019માં […]

પ્રિયંકા ગાંધી નામનો ફૂગ્ગો ફૂટી ગયો, પૂર્વાંચલમાં ભાજપને નુકશાન પહોંંચાડવા માટે કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા પ્રિયંકા વાડ્રાનો સુપર ફ્લોપ શો
| Updated on: May 23, 2019 | 1:26 PM
Share

લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને કોંગ્રેસનો કારમો પરાજય થયો છે અને ભાજપની મોટી જીત થઇ છે. પ્રિયંકા ગાંધીએ પૂર્વાંચલમાં 33 રેલીઓ અને રોડ શો કર્યા હતા છતા પણ તેમાં એક પણ સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહી નથી.

લોકસભા ચૂંટણી પરિણામોની ફટાફટ અપડેટ મેળવો અહી: https://tv9gujarati.com/2019-election-live-update/

ક્રમ લોકસભા સીટ 2014માં જીતનાર પાર્ટી 2019માં સ્થિતી
1 અમેઠી કોંગ્રેસ 33 હજાર મતથી ભાજપ આગળ
2 આંબેડકર નગર ભાજપ 93 હજાર મતથી BSP આગળ
3 ફૈઝાબાદ ભાજપ 67 હજાર મતથી ભાજપ આગળ
4 આઝમગઢ સમાજવાદી પાર્ટી 1.85 લાખ મતથી SP આગળ
5 બલ્લિયા ભાજપ 1426 મતથી ભાજપ આગળ
6 શ્રાવસ્તિ ભાજપ 7385 મતથી BSP આગળ
7 કૈસરગંજ ભાજપ 2.60 લાખ મતથી ભાજપ આગળ
8 બાહરૈચ ભાજપ 1.29 લાખ મતથી ભાજપ આગળ
9 બસ્તિ ભાજપ 34.3 હજાર મતથી ભાજપ આગળ
10 ભાદોહિ ભાજપ 31 હજાર મતથી ભાજપ આગળ
11 ચંદૌલિ ભાજપ 13 હજાર મતથી ભાજપ આગળ
12 દેઓરિયા ભાજપ 2.44 લાખ મતથી ભાજપ આગળ
13 સાલેમપુર ભાજપ 1.11 લાખ મતથી ભાજપ આગળ
14 બાંંસગાવ ભાજપ 1.52 લાખ મતથી ભાજપ આગળ
15 ગાઝીપુર ભાજપ 79 હજાર મતથી BSP આગળ
16 ગોરખપુર ભાજપ 3 લાખ મતથી ભાજપ આગળ
17 ગોંડા ભાજપ 1.65 લાખ મતથી ભાજપ આગળ
18 જૌનપુર ભાજપ 70 હજાર મતથી BSP આગળ
19 કુશીનગર ભાજપ 3.35 લાખ મતથી ભાજપ આગળ
20 મહારાજગંજ ભાજપ 2.74 લાખ મતથી ભાજપ આગળ
21 ઘોસી ભાજપ 1.19 લાખ મતથી BSP આગળ
22 મિર્ઝાપુર અપના દલ 2.30 લાખ મતથી અપના દલ આગળ
23 સંત કબિર નગર ભાજપ 35 હજાર મતથી ભાજપ આગળ
24 દોમારિયાગંજ ભાજપ 1.05 લાખ મતથી ભાજપ આગળ
25 સુલતાનપુર ભાજપ 12 હજાર મતથી ભાજપ આગળ
26 વારાણસી ભાજપ 5.18 લાખ મતથી ભાજપ આગળ
27 રોબર્ટસગંજ ભાજપ 54 હજાર મતથી અપના દલ આગળ
28 લાલગંજ ભાજપ 1.41 લાખ મતથી BSP આગળ
29 મછલીશહર ભાજપ 1976 મતથી BSP આગળ

પૂર્વાંચલમાં અત્યારે ભાજપ, અપના દલ, SP અને BSP પાર્ટીઓ જ આગળ ચાલી રહી છે અને તેમા કોંગ્રેસનું નામો નિસાન નથી જોવા મળી રહ્યું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
g clip-path="url(#clip0_868_265)">