પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીની તબિયત વધુ ખરાબ, 15 ઓગસ્ટની રાત્રીએ થઈ હતી સર્જરી

પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની તબિયત ફરી ખરાબ થઈ છે. 15 ઓગસ્ટની રાત્રીએ અરૂણ જેટલીની સર્જરી થઈ હતી. જે બાદ તેમની તબિયત ખરાબ થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારની સવારે જેટલીની તબિયતના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. 9 ઓગસ્ટના દિવસે એમ્સમાં દાખલ થયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીની તબિયત વધુ ખરાબ, 15 ઓગસ્ટની રાત્રીએ થઈ હતી સર્જરી
Follow Us:
| Updated on: Aug 16, 2019 | 6:52 AM

પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની તબિયત ફરી ખરાબ થઈ છે. 15 ઓગસ્ટની રાત્રીએ અરૂણ જેટલીની સર્જરી થઈ હતી. જે બાદ તેમની તબિયત ખરાબ થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારની સવારે જેટલીની તબિયતના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. 9 ઓગસ્ટના દિવસે એમ્સમાં દાખલ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચોઃ મલેશિયામાં હિન્દુ વિરુદ્ધ નિવેદન આપવા બદલ ભાગેડુ ઝાકિર નાઈક સામે કાર્યવાહી થશે!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

છેલ્લા ઘણા દિવસથી અરૂણ જેટલીની એમ્સમાં સારવાર થઈ રહી છે. ડૉક્ટરોના હિસાબે અરૂણ જેટલીની તબિયત સુધરી રહી હતી. પરંતુ સર્જરી બાદ તબિયત ખરાબ થઈ ચૂકી છે. ખરાબ તબિયતના કારણે જ તેમણે મંત્રી ન બનવાનો નિર્ણય કર્યો હતો. તેઓ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણાપ્રધાન તરીકે ફરજ પર રહ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">