AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ગુજરાતમાં પણ સંવિધાન બચાવો રેલી, જાણો ક્યાં થયું આયોજન અને કોણ કોણ રહેશે હાજર

13મી ફેબ્રુઆરીના રોજ સંવિધાન બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ આયોજન કરાયું છે.  આ રેલીમાં કનૈયાકુમાર, સ્વામી ચક્રપાણી મહારાજ, આચાર્ય પ્રમોદકૃષ્ણમ, જીગ્નેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલ રહેશે ઉપસ્થિત રહેશે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સરકાર પર […]

હવે ગુજરાતમાં પણ સંવિધાન બચાવો રેલી, જાણો ક્યાં થયું આયોજન અને કોણ કોણ રહેશે હાજર
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 04, 2019 | 12:21 PM
Share

13મી ફેબ્રુઆરીના રોજ સંવિધાન બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ આયોજન કરાયું છે. 

આ રેલીમાં કનૈયાકુમાર, સ્વામી ચક્રપાણી મહારાજ, આચાર્ય પ્રમોદકૃષ્ણમ, જીગ્નેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલ રહેશે ઉપસ્થિત રહેશે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે હાલમાં CBI, RBI જેવી સંસ્થાઓ પર સરકાર તરાપ મારી રહી છે જેના કારણે લોકોને જાગૃત કરવા જરૂરી છે.

જો કે આ રાજ્યગુરૂએ આ રેલીને લોકસભા ચૂંટણા સાથે કોઇ લેવાદેવા ન હોવાનું જણાવ્યું.

[yop_poll id=1075]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">