AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ભાજપનું નવુ પ્રદેશ માળખુ 15 ઓગસ્ટ સુધીમાં જાહેર થશે

ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, ભાજપનું નવુ પ્રદેશ માળખુ આગામી 15 ઓગસ્ટ સુધીમાં જાહેર કરે તેવી શક્યતા છે. પ્રદેશ માળખાની સાથેસાથે વિવિધ બોર્ડ અને નિગમમાં અધ્યક્ષ અને ડિરેકટરપદે પણ નિમણૂંકો કરાય તેવી સંભાવના છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ચંદ્રકાત પાટીલે, ભાજપના વર્તમાન પ્રદેશ હોદ્દેદારો સાથે વન ટુ વન બેઠક કરીને તેમનો અભિપ્રાય […]

ગુજરાત ભાજપનું નવુ પ્રદેશ માળખુ 15 ઓગસ્ટ સુધીમાં જાહેર થશે
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:09 PM
Share

ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, ભાજપનું નવુ પ્રદેશ માળખુ આગામી 15 ઓગસ્ટ સુધીમાં જાહેર કરે તેવી શક્યતા છે. પ્રદેશ માળખાની સાથેસાથે વિવિધ બોર્ડ અને નિગમમાં અધ્યક્ષ અને ડિરેકટરપદે પણ નિમણૂંકો કરાય તેવી સંભાવના છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ચંદ્રકાત પાટીલે, ભાજપના વર્તમાન પ્રદેશ હોદ્દેદારો સાથે વન ટુ વન બેઠક કરીને તેમનો અભિપ્રાય મેળવ્યો છે. હવે આગામી સપ્તાહે સૌરાષ્ટ્ર વિસ્તારનો પ્રવાસ ખેડ્યા બાદ, ચંદ્રકાત પાટીલ તેમની નવી ટીમ જાહેર કરશે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીને ધ્યાને રાખીને આઠેય મતવિસ્તારના અગ્રણી કાર્યકરોને બોર્ડ અને નિગમોમાં નિમણૂક કરે તેવી પણ શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">