ઓડિશા સરકારે વધારી દીધો લોકડાઉનનો સમયગાળો, 30 એપ્રિલ સુધી પ્રતિબંધ યથાવત

|

Sep 30, 2020 | 12:01 PM

કોરોના વાઈરસના લીધે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે કોરોના વાઈરસના કેસ લોકડાઉનમાં પણ વધી રહ્યાં છે અને જો લોકડાઉન લંબાવવામાં ના આવે તો સ્થાનિક સંક્રમણથી હજારો લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી શકે છે. જેના લીધે ઘણાંબધાં રાજ્યો કેન્દ્ર સરકાર પાસે વિનંતી કરી રહ્યાં છે કે લોકડાઉનને વધારવામાં આવે. Facebook પર […]

ઓડિશા સરકારે વધારી દીધો લોકડાઉનનો સમયગાળો, 30 એપ્રિલ સુધી પ્રતિબંધ યથાવત
ઓડિશા સીએમ નવીન પટનાયક

Follow us on

કોરોના વાઈરસના લીધે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે કોરોના વાઈરસના કેસ લોકડાઉનમાં પણ વધી રહ્યાં છે અને જો લોકડાઉન લંબાવવામાં ના આવે તો સ્થાનિક સંક્રમણથી હજારો લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી શકે છે. જેના લીધે ઘણાંબધાં રાજ્યો કેન્દ્ર સરકાર પાસે વિનંતી કરી રહ્યાં છે કે લોકડાઉનને વધારવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચો :   ‘મસક્કલી-2’ ગીતથી એ.આર.રહેમાન અને પ્રસૂન જોશી નારાજ?

કેન્દ્ર સરકાર લોકડાઉનને લંબાવવું કે નહીં તે અંગે વિચાર કરી રહી છે. જો કે ઓડિશાની સરકારે 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે તેવી જાહેરાત કરી દીધી છે. આવો નિર્ણય લેનારું ઓડિશા પ્રથમ રાજ્ય બન્યું છે. ઓડિશામાં કોરોના વાઈરસના 42 કેસ છે. આ કેસમાં વધારો ના થાય અને લોકોના જીવ બચાવી શકાય તે માટે લોકડાઉનનો સમયગાળો વધારીને 30 એપ્રિલ સુધી કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સીએમ નવીન પટનાયકે કહ્યું કે ઓડિશાની કેબિનેટે લોકડાઉનનો સમયગાળો આગળ વધારવાનો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસનો મોટો ખતરો છો. આપણે બધાએ સમજવું જોઈએ અને સાહસિકતાથી આ વાઈરસનો સામનો કરવો જોઈએ. આ સમય પણ વીતી જશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:39 am, Thu, 9 April 20

Next Article