નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં, વિવિધ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ

|

Oct 30, 2020 | 4:34 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ નિમિત્તે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે તેઓ કુલ 17 જેટલા પ્રોજેક્ટનું લોકોર્પણ કરશે. તો 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, […]

નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં, વિવિધ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ નિમિત્તે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે તેઓ કુલ 17 જેટલા પ્રોજેક્ટનું લોકોર્પણ કરશે. તો 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ 31મી ઓક્ટોબરને શનિવારના રોજ રાષ્ટ્રને સંબોધન પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર કરીને, આજે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલિ આપવા ગાંધીનગર પણ આવશે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના કાર્યક્રમોમાં ફેરફાર કરીને કેશુબાપાને આપશે શ્રધ્ધાંજલિ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:04 am, Fri, 30 October 20

Next Article