MUMBAI : હાર્દિક પટેલે એનસીપી સુપ્રિમો શરદ પવાર સાથે યોજી મુલાકાત : સૂત્ર

MUMBAI : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે શરદ પવાર સાથે મુલાકાત કરી હોવાની માહિતી, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ NCP સુપ્રીમો શરદ પાવર સાથે હાર્દિકે મુલાકાત કરી.

| Updated on: Mar 11, 2021 | 6:32 PM

MUMBAI : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે શરદ પવાર સાથે મુલાકાત કરી હોવાની માહિતી, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ NCP સુપ્રીમો શરદ પાવર સાથે હાર્દિકે મુલાકાત કરી. શરદ પવારના સિલ્વર ઓક ખાતેના નિવાસસ્થાને હાર્દિક પટેલ અને શરદ પવારની મુલાકાત થઈ હોવાની ચર્ચા. હાર્દિક પટેલ હાલ મુંબઈના પ્રવાસે છે. જ્યાં તેની પવાર સાથેની મુલાકાતથી તર્કવિતર્ક સર્જાયા છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી પછડાટ મળી છે. પરાજય બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના રાજીનામા પડ્યા છે. કોંગ્રેસના પ્રદર્શન અને વર્તમાન સ્થિતિને જોતા હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસની કામગીરીથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં હાર્દિકે પવાર સાથે મુલાકાત કરતા તેના એનસીપીમાં સામેલ થવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

હાર્દિકની પવાર સાથેની મુલાકાત બાદ ઉઠયાં સવાલો

શું હાર્દિકનો કોંગ્રેસમાંથી મોહભંગ થયો છે ?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખરાબ પરિણામ બાદ પણ હાર્દિકની કોંગ્રેસમાં ઉપેક્ષા થઇ રહી છે ?
શું હાર્દિક કોંગ્રેસને ડૂબતી નાવ માને છે ?
શું હાર્દિક એનસીપીમાં જોડાઇ પોતાની નવી ઓળખ બનાવવા માગે છે ?
કોંગ્રેસનું સ્થાનિક રાજકારણ હાર્દિક વિરોધી સુર બોલી રહ્યું છે ?
શરદ પવારની જેમ હાર્દિક પોતાની અલગ ઓળખ બનાવવા માગે છે ?

Follow Us:
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
g clip-path="url(#clip0_868_265)">