Mamata Banerjee એ ચૂંટણીની તારીખોની જાહેરાત પૂર્વે કામદારોના વેતનમાં વધારો કર્યો

|

Feb 26, 2021 | 4:17 PM

પશ્ચિમ બંગાળના સીએમ  Mamata Banerjee એ આચારસંહિતા અમલીકરણ પૂર્વે દૈનિક કામદારોના લધુત્તમ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

Mamata Banerjee એ ચૂંટણીની તારીખોની જાહેરાત પૂર્વે કામદારોના વેતનમાં વધારો કર્યો

Follow us on

પશ્ચિમ બંગાળના સીએમ  Mamata Banerjee એ આચારસંહિતા અમલીકરણ પૂર્વે દૈનિક કામદારોના લધુત્તમ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ આચારસંહિતા અમલી બન્યા પૂર્વે તેની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન Mamata Banerjee એ ચુંટણીની તારીખોની જાહેરાત અને આચારસંહિતા અમલી બન્યાના થોડી મિનિટો પહેલા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મોટો નિર્ણય લીધો છે. મમતા સરકારે દૈનિક મજૂરોનું વેતન વધારવાની જાહેરાત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીની જાહેરાત મુજબ, અકુશળ રોજગાર મજૂરોની વેતન દરરોજ 144 રૂપિયાથી વધારીને 202 રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. અર્ધ કુશળ કામદારોને હવે રૂપિયા 172 ને બદલે 303 રૂપિયા મળશે, જ્યારે કુશળ કામદારોને 404 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Next Article