ખાલી હાથે પાછી આવી BJP, બહુમતી હોય તો સરકાર બનાવે: સંજય રાઉત

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાનો જંગ હજુ યથાવત છે. શરદ પવારે કહ્યું કે જલદીથી સરકાર બનવી જોઈએ. આ બાજુ શિવસેના અડગ છે અને પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું […]

ખાલી હાથે પાછી આવી BJP, બહુમતી હોય તો સરકાર બનાવે: સંજય રાઉત
Follow Us:
| Updated on: Nov 07, 2019 | 11:40 AM

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાનો જંગ હજુ યથાવત છે. શરદ પવારે કહ્યું કે જલદીથી સરકાર બનવી જોઈએ. આ બાજુ શિવસેના અડગ છે અને પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો :   શરદી અને ઉધરસને મિનિટોમાં જ મટાડશે આ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

ભાજપે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. જેને લઈને સંજય રાઉતે કટાક્ષ કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે અમારી પાસે મુખ્યમંત્રી બનાવવામા માટે બહુમત છે. અમારે તે બતાવવાની જરુર નથી. વિધાનસભામાં અમે બહુમતી સાબિત કરીશું. અમારી પાસે વિકલ્પ છે અને વિકલ્પ વિના અમે નથી બોલતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાજપની રાજ્યપાલની મુલાકાત અંગે પણ સંજય રાઉતે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યપાલની પાસેથી ખાલી હાથે જ ભાજપ પાછી આવી છે, જો બહુમત હોય તો સરકાર બનાવે. આમ આ વિવાદ ઘેરો બનતો જાય છે અને મહારાષ્ટ્રમાં સીએમને લઈને ખેંચતાણ વધતી જતી દેખાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">