મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારનો કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારનો એક કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે દેશ સૌથી પ્રથમના નારા સાથે આગળ વધશે. સાથે એ વાતનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો કે, સમાજનો કોઈપણ વર્ગ ભયમાં રહેશે નહીં. આ નવી યોજનામાં ગરીબોને વગર વ્યાજનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના તમામ સમુદાયના કલ્યાણની વાત […]

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારનો કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:35 AM

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકારનો એક કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે દેશ સૌથી પ્રથમના નારા સાથે આગળ વધશે. સાથે એ વાતનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો કે, સમાજનો કોઈપણ વર્ગ ભયમાં રહેશે નહીં. આ નવી યોજનામાં ગરીબોને વગર વ્યાજનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના તમામ સમુદાયના કલ્યાણની વાત પણ કરવામાં આવી છે. સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના નિદર્શનમાં આ કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર થયો છે. એકનાથ શિંદે દ્વારા કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી. જેમાં તમામ ધર્મને સાથે લઈને ચાલવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

એક રૂપિયામાં થશે સારવાર

એક રૂપિયામાં સારવાર, ખેડૂતોની દેવામાફી, ઉદ્ધવ સરકાર ખેડૂતો માટે નવી પાકવીમા યોજના લાવશે. સાથે ખેડૂતોને જલ્દી રાહત આપવાનું કામ કરશે. સરકારના CMPમાં સરકારી વિભાગમાં નોકરીના ખાલી પદ ભરવાની પણ વાત કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">