AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લવ જેહાદનો કાયદો લાવવો જોઈએ : સી.આર. પાટીલ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું લવ જેહાદ મુદ્દે મોટું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું કે લવ જેહાદનો કાયદો લાવવો જોઈએ. જયારે દેશ અને રાજયમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે આવા કિસ્સા સામે કાયદો લાવવો અનિવાર્ય છે. આ મુદ્દે તેમણે એમ પણ ઉમેર્યું કે મુખ્યપ્રધાનનો મત ભિન્ન હોય શકે છે. વડોદરામાં પત્રકાર પરિષદમાં પાટીલે આ […]

લવ જેહાદનો કાયદો લાવવો જોઈએ : સી.આર. પાટીલ
| Updated on: Dec 19, 2020 | 6:29 PM
Share

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું લવ જેહાદ મુદ્દે મોટું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું કે લવ જેહાદનો કાયદો લાવવો જોઈએ. જયારે દેશ અને રાજયમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે આવા કિસ્સા સામે કાયદો લાવવો અનિવાર્ય છે. આ મુદ્દે તેમણે એમ પણ ઉમેર્યું કે મુખ્યપ્રધાનનો મત ભિન્ન હોય શકે છે. વડોદરામાં પત્રકાર પરિષદમાં પાટીલે આ નિવેદન આપ્યું છે.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">