VIDEO: આજે ત્રિદિવસીય વિધાનસભા સત્રનો અંતિમ દિવસ, ગોધરકાંડ તપાસ સમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે

આજે ત્રિદિવસીય વિધાનસભાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે બાકી રહેલા બે બિલ પર ચર્ચા થશે. સત્રના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટેનું બિલ રજૂ કરવામાં આવશે અને ગોધરાકાંડ તપાસ સમિટિનો રિપોર્ટ પણ વિધાનસભાના ટેબલ પર મૂકવામાં આવશે.    Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : […]

VIDEO: આજે ત્રિદિવસીય વિધાનસભા સત્રનો અંતિમ દિવસ, ગોધરકાંડ તપાસ સમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે
Follow Us:
| Updated on: Dec 11, 2019 | 5:04 AM

આજે ત્રિદિવસીય વિધાનસભાનો અંતિમ દિવસ છે, ત્યારે આજે બાકી રહેલા બે બિલ પર ચર્ચા થશે. સત્રના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટેનું બિલ રજૂ કરવામાં આવશે અને ગોધરાકાંડ તપાસ સમિટિનો રિપોર્ટ પણ વિધાનસભાના ટેબલ પર મૂકવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ બંને બિલ પર આજે ચર્ચા થશે. મહત્વનું છે કે ગઈકાલે વિધાનસભામાં ત્રણ બિલ ચર્ચા બાદ સર્વાનુમતે પસાર થયા હતા અને આજે જ્યાં સુધી બિલની ચર્ચા પૂરી નહીં થાય ત્યાં સુધી સત્ર ચાલશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડને લઈને રાજ્ય સરકારે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતાની તપાસ કમિટી બનાવી હતી. આ તપાસ કમિટી સરકારે લીધેલા પગલા વિશે બે ભાગમાં અહેવાલ આપીને ગૃહને માહિતગાર કરશે. આ તપાસ રિપોર્ટ રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા આજે રજૂ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: શું CAB થશે પાસ? રાજ્યસભામાં આજે બપોરે 12 વાગ્યે નાગરિકતા સંશોધન બિલ પર થશે ચર્ચા

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">