રાજય પ્રધાનમંડળમાં વિસ્તરણ પહેલા કોળી સમાજની બેઠક મળી, પુરૂષોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં મળી બેઠક

|

Sep 26, 2020 | 4:17 PM

રાજયમાં પ્રધાનમંડળમાં વિસ્તરણ થવાનું છે. ત્યારે ગાંધીનગરમાં કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. રાજય પ્રધાન પુરૂષોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક મુદ્દે કોઈ ફોડ પડાયો નથી. પરંતુ બેઠકનો મુખ્ય એજન્ડા પ્રધાનમંડળમાં કોળી સમાજને પ્રભુત્વ આપવાનું હોવાની ચર્ચા છે. જો કે બેઠકમાં કોઈ રાજકારણની વાત ન કરાઈ હોવાનું પુરૂષોત્તમ સોલંકીએ કહ્યું છે.   Web Stories View […]

રાજય પ્રધાનમંડળમાં વિસ્તરણ પહેલા કોળી સમાજની બેઠક મળી, પુરૂષોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં મળી બેઠક

Follow us on

રાજયમાં પ્રધાનમંડળમાં વિસ્તરણ થવાનું છે. ત્યારે ગાંધીનગરમાં કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. રાજય પ્રધાન પુરૂષોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક મુદ્દે કોઈ ફોડ પડાયો નથી. પરંતુ બેઠકનો મુખ્ય એજન્ડા પ્રધાનમંડળમાં કોળી સમાજને પ્રભુત્વ આપવાનું હોવાની ચર્ચા છે. જો કે બેઠકમાં કોઈ રાજકારણની વાત ન કરાઈ હોવાનું પુરૂષોત્તમ સોલંકીએ કહ્યું છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article