દેશમાં જમ્મૂ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે જુઓ શું કહી રહ્યું છે પાકિસ્તાની મીડિયા?

|

Feb 17, 2019 | 9:52 AM

પાકિસ્તાને તો જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાંથી હાથ ખંખેરી લીધા છે અને કહ્યું છે કે ભારત અને ભારતીય મીડિયા તેમના પર આવા આરોપ ન લગાવે. સાથે પાકિસ્તાને આ આતંકવાદી હુમલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. સાથે જ કહ્યું કે કોઈ પણ તપાસ કર્યા વિના ભારતીય મીડિયા અને સરકાર દ્વારા હુમલાની લિંક પાકિસ્તાન સાથે જોડવાના તમામ આક્ષેપોને […]

દેશમાં જમ્મૂ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે જુઓ શું કહી રહ્યું છે પાકિસ્તાની મીડિયા?

Follow us on

પાકિસ્તાને તો જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાંથી હાથ ખંખેરી લીધા છે અને કહ્યું છે કે ભારત અને ભારતીય મીડિયા તેમના પર આવા આરોપ ન લગાવે.

સાથે પાકિસ્તાને આ આતંકવાદી હુમલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. સાથે જ કહ્યું કે કોઈ પણ તપાસ કર્યા વિના ભારતીય મીડિયા અને સરકાર દ્વારા હુમલાની લિંક પાકિસ્તાન સાથે જોડવાના તમામ આક્ષેપોને ધરમૂળથી ફગાવી દઈએ છીએ.

ત્યારે હવે પાકિસ્તાન સરકારના આવા નિવેદન બાદ પાકિસ્તાની મીડિયા ભારત પર થયેલા આતંકવાદી હુમલા અંગે શું કહી રહ્યું છે તે જોઈએ:

‘ધ નેશન’

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પાકિસ્તાન ઑબ્ઝર્વર

પાકિસ્તાન ટુ઼ડે

ન માત્ર પાકિસ્તાની ન્યૂઝપેપર્સ પરંતુ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પણ લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક રિટાયર્ડ જનરલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુલવામા હુમલા પર થયેલી ચર્ચા દરમિયાન તેઓ કહી રહ્યા છે કે જમ્મૂ કાશ્મીરમાં હજુ આત્મઘાતી હુમલાનો સમય ન હતો પરંતુહવે શરૂ થયો છે.

પાકિસ્તાનની ખૂફિયા એજન્સી ISI માટે કામ કરી ચૂકેલ આ જનરલ એમ પણ કહી રહ્યા છે કે હવેથી દુનિયા કાશ્મીરના આખા મુદ્દાને જાણી શકશે.

[yop_poll id=1441]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:32 am, Fri, 15 February 19

Next Article