Kheda Panchayat, Nagar Palika Election 2021 Voting: ખેડા જિલ્લાની 5 પાલિકા અને 8 તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન શરૂ, દંડક પંકજ દેસાઈએ કર્યું મતદાન
Kheda Panchayat, Nagar Palika Election 2021 Voting: ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચુક્યું છે. નડીયાદ , ઠાસરા, કપડવંજ, કઠલાલ,કણજરી નગરપાલિકા કે જ્યારે કે નડીયાદ,માતર,ખેડા,મહેમદાવાદ, મહુધા,ઠાસરા,ગળતેશ્વર, વસો તાલુકા પંચાયત માટે મતદાન શરૂ થઈ ચુક્યું છે.
Kheda Panchayat, Nagar Palika Election 2021 Voting: ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચુક્યું છે. નડીયાદ , ઠાસરા, કપડવંજ, કઠલાલ,કણજરી નગરપાલિકા કે જ્યારે કે નડીયાદ,માતર,ખેડા,મહેમદાવાદ, મહુધા,ઠાસરા,ગળતેશ્વર, વસો તાલુકા પંચાયત માટે મતદાન શરૂ થઈ ચુક્યું છે. ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતના 1115 મતદાન મથક ઉપર મતદાન તો ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા માટે 271 મતદાન મથક ઉપર મતદાન શરૂ થઈ ચુક્યું છે. નગરપાલિકા માટે 268753 લોકો જ્યારે તાલુકા પંચાયત માટે 911854 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાનની શરૂઆતમાં જ વિધાનસભાનાં મુખ્ય દંડક પંકજ દેસાઈએ મતદાન કર્યુ હતું.
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
