Gujarati News » Politics » Keshu bhai ni vicharsarni saman vision 20 20 aaje pan mahtva ni bhet che
કેશુભાઈની વિચારસરણી 20 વર્ષ આગળ ચાલતી હતી, વિઝન 20-20 આજે પણ કેશુભાઈએ આપેલી મહત્વની ભેટ છે, જાણો કેમ?
ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે 1998માં જ્યારે કેશુભાઈ ફરી એકવાર મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સરકાર તો પાંચ વર્ષ માટે બને અને જાય પરંતુ જનતાની સેવા જ ખરી છે અને તેને ધ્યાનમાં રાખીને તેમણે વિઝન 20-20 રજુ કર્યું હતું કે જેમાં સોલર પ્લાન્ટ, ઈન્ફરમેશન ટેક્નોલાજી, જળસંચય, હાઉસીંગ કોલોની વગેરેનો સમાવેશ થાય છે . આજે પણ […]
ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે 1998માં જ્યારે કેશુભાઈ ફરી એકવાર મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સરકાર તો પાંચ વર્ષ માટે બને અને જાય પરંતુ જનતાની સેવા જ ખરી છે અને તેને ધ્યાનમાં રાખીને તેમણે વિઝન 20-20 રજુ કર્યું હતું કે જેમાં સોલર પ્લાન્ટ, ઈન્ફરમેશન ટેક્નોલાજી, જળસંચય, હાઉસીંગ કોલોની વગેરેનો સમાવેશ થાય છે . આજે પણ આ સેવા અને યોજનામાં કેશુભાઈનું વિઝન દેખાઈ રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો