Tamilnadu માં ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થઈ, કોંગ્રેસ 25 બેઠક અને એક લોકસભા બેઠક પર ચૂંટણી લડશે 

|

Mar 07, 2021 | 2:50 PM

Tamil nadu માં  ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીના ફોર્મ્યુલા પર સહમતી થઈ હતી. તમિલનાડુમાં કોંગ્રેસ 25 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે છે.  વિધાનસભા  બેઠકો પર  મંથન બાદ ડીએમકે  એ કોંગ્રેસને તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ માટે 25 અને કન્યાકુમારીની બેઠક લોકસભાની પેટા-ચૂંટણી માટે આપી છે. 

Tamilnadu માં ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થઈ, કોંગ્રેસ 25 બેઠક અને એક લોકસભા બેઠક પર ચૂંટણી લડશે 

Follow us on

Tamilnadu માં  ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીના ફોર્મ્યુલા પર સહમતી થઈ હતી. તમિલનાડુમાં કોંગ્રેસ 25 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે છે.  વિધાનસભા  બેઠકો પર  મંથન બાદ ડીએમકે  એ કોંગ્રેસને તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ માટે 25 અને કન્યાકુમારીની બેઠક લોકસભાની પેટા-ચૂંટણી માટે આપી છે.  ડીએમકેના વડા  એમ.કે. સ્ટાલિન અને Tamilnadu  કોંગ્રેસ સમિતિના વડા કે.એસ. અલાગિરી વચ્ચે રવિવારે બેઠક  પર સહમતી થઈ હતી. તમને જણાવી દઇએ કે અગાઉ કોંગ્રેસે કહ્યું હતું કે તે સન્માનજનક સંખ્યામાં બેઠકો માંગે છે જેથી તેના કાર્યકરોનો  ઉત્સાહ જળવાય રહે. 

Tamilnadu   કોંગ્રેસના વડા અલાગિરીએ કહ્યું કે અમે બેઠકોની સંખ્યા અંગે ડીએમકે સાથે સમજૂતી કરી  છે. કોંગ્રેસ 25 વિધાનસભા બેઠકો  અને કન્યાકુમારી લોકસભા બેઠક માટેની પેટા ચૂંટણી  લડશે. તમિલનાડુ , પુડુચેરી અને ગોવાના કોંગ્રેસ નેતાઓ દિનેશ ગુંડુ રાવ અને અલાગિરી સ્ટાલિનને મળ્યા હતા. જે દરમિયાન આ  બેઠકો પર સહમતિ સાંધવામાં આવી હતી. 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે બેઠકોની સમજૂતી  એવા સમયે સામે આવી છે  જ્યારે આજે ડીએમકેની ભવ્ય રેલી છે. રેલીમાં સ્ટાલિન પાર્ટીના 10 વર્ષનો  વિઝન દસ્તાવેજ જાહેર કરશે. તમને જણાવી દઇએ કે તમિલનાડુમાં 6 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને પરિણામ 2 મેના રોજ આવશે.

Next Article