AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આઝાદી બાદ ભારત-ચીન વચ્ચે કેટલા યુદ્ધ થયા? જાણો ક્યારે ભારતે ચીનને હરાવ્યું, જુઓ VIDEO

આઝાદી બાદ ભારતે કુલ 19 યુદ્ધ કર્યા, જેમાં બે યુદ્ધ ચીન સાથે થયા હતા. નેહરુ સહિતના રાજકારણીઓ ચીન ભારત પર કદી આક્રમણ નહીં કરે તેવા ખોટા ખ્વાબમાં જીવતા હતા. ચીને પૂર્વ સરહદ પર ભારતનો સેંકડો કિલોમીટર વિસ્તાર પહેલેથી દબાવી રાખ્યો હોવા છતાં તેમને ચીન પર આંધળો વિશ્વાસ હતો. ચીને 20 ઓક્ટોબર, 1962ના રોજ હુમલો કર્યો. […]

આઝાદી બાદ ભારત-ચીન વચ્ચે કેટલા યુદ્ધ થયા? જાણો ક્યારે ભારતે ચીનને હરાવ્યું, જુઓ VIDEO
| Updated on: Oct 12, 2019 | 1:18 PM
Share

આઝાદી બાદ ભારતે કુલ 19 યુદ્ધ કર્યા, જેમાં બે યુદ્ધ ચીન સાથે થયા હતા. નેહરુ સહિતના રાજકારણીઓ ચીન ભારત પર કદી આક્રમણ નહીં કરે તેવા ખોટા ખ્વાબમાં જીવતા હતા. ચીને પૂર્વ સરહદ પર ભારતનો સેંકડો કિલોમીટર વિસ્તાર પહેલેથી દબાવી રાખ્યો હોવા છતાં તેમને ચીન પર આંધળો વિશ્વાસ હતો. ચીને 20 ઓક્ટોબર, 1962ના રોજ હુમલો કર્યો. ચુ નામના સ્થળે રહેલી ભારતની 7મી ઈન્ફન્ટ્રીની એક બ્રિગેડને હરાવી ચીની સૈન્ય આગળ વધ્યું. ચીન યુદ્ધનું બીજું રણક્ષેત્ર હતું હિમાલય પર્વત શ્રેણીનું લદાખ. 19-20 ઓક્ટોબરના રોજ ચીની સૈનિકો ઉત્તર-પૂર્વની પહાડીઓ પરથી ઊતરી આક્રમણ કરી રહ્યા હતા. 20 ઓક્ટોબર 1962 ની વહેલી સવારે 4:30 કલાકે થયેલા ચીની સૈનિકોના હુમલામાં બધા સૈનિકો શહીદ થઇ ગયા. ત્યારબાદ વર્ષ 1967 માં ચીને ફરીથી ભારત પર હુમલો કર્યો. આ વખતે તેમનો ટાર્ગેટ હતો સિક્કિમ રાજયનો નાથુ લા વિસ્તાર. આ વિસ્તાર પર ચીન કબ્જો કરવા માંગતું હતું પરંતુ તે નિષ્ફળ રહ્યું અને ભારતે ચીન સામે જીત મેળવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.6400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">