Gujarati News » Politics » Home minister amit shah on a visit to west bengal had a meal at a farmers house in belijuri
ગૃહપ્રધાન અમિત શાહ પ.બંગાળના પ્રવાસે, બેલીજુરી ગામમાં ખેડૂતના ઘરે ભોજન ગ્રહણ કર્યું
મિશન બંગાળને લઇને અમિત શાહ બંગાળના બે દિવસીય પ્રવાસે છે.કોલકાતાથી મિદનાપુર પહોંચ્યા બાદ તેમણે સિદ્ધેશ્વરી મંદિરમાં પૂજા પાઠ કર્યા અને સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોઝને નમન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમિત શાહે બપોરે બેલીજુરી ગામમાં એક ખેડૂતના ઘરે ભોજન ગ્રહણ કર્યું અને ત્યારબાદ તેમણે કોલેજ ગ્રાઉન્ડમાં રેલીને સંબોધી.