હરિયાણામાં દુષ્યંત ચૌટાલાએ સમર્થન માટે રાખી આ શરત, જાણો કોની સાથે ચાલી રહી છે વાતચીત

દુષ્યંત ચૌટાલા ફરી મીડિયા સામે આવ્યા છે. હરિયાણાં કોની સરકારનો સવાલ હજુ જેમનો તેમ છે. ત્યારે દુષ્યંત ચૌટાલાની પાર્ટી JJP પાસે 10 બેઠક છે. દુષ્યંત ચૌટાલાએ ગઈકાલે પરિણામ દરમિયાન કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસમાંથી કોની સાથે ગઠબંધન કરવું તે મારી પાર્ટીના સદસ્યો નક્કી કરશે. જેને લઈને આજે JJPની બેઠક યોજાઈ હતી. જે બાદ દુષ્યંત […]

હરિયાણામાં દુષ્યંત ચૌટાલાએ સમર્થન માટે રાખી આ શરત, જાણો કોની સાથે ચાલી રહી છે વાતચીત
Follow Us:
| Updated on: Oct 25, 2019 | 12:03 PM

દુષ્યંત ચૌટાલા ફરી મીડિયા સામે આવ્યા છે. હરિયાણાં કોની સરકારનો સવાલ હજુ જેમનો તેમ છે. ત્યારે દુષ્યંત ચૌટાલાની પાર્ટી JJP પાસે 10 બેઠક છે. દુષ્યંત ચૌટાલાએ ગઈકાલે પરિણામ દરમિયાન કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસમાંથી કોની સાથે ગઠબંધન કરવું તે મારી પાર્ટીના સદસ્યો નક્કી કરશે. જેને લઈને આજે JJPની બેઠક યોજાઈ હતી. જે બાદ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, જે પાર્ટી અમારા મિનિમમ પ્રોગ્રામની વાત માનશે તેને સમર્થન આપવામાં આવશે. દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું કે, તેમણે પોતાના પિતા સાથે પણ વાત કરી છે. અને રાષ્ટ્રીય સમિતિને નિર્ણય લેવા છૂટ આપી છે. આ સાથે દુષ્યંતે એ પણ કહ્યું કે, બંને પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે.

આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામના ગેમ-ચેન્જર અને કિંગ-મેકર…જાણો કોણ છે દુષ્યંત ચૌટાલા

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોતાના પિતા અજય ચૌટાલાને મળવા દુષ્યંત તિહાડ જેલ પહોંચ્યા હતા. પિતા અને પુત્ર વચ્ચેની આ મુલાકાત આશરે 25 મિનિટ સુધી ચાલી હતી. JJP હરિયાણામાં ત્રીજા નંબરની પાર્ટી તરીકે ચૂંટાઈને આવી છે. ભાજપ-કોંગ્રેસ બાદ JJPને 10 બેઠક પ્રાપ્ત થઈ છે. જો કે JJPની આ પહેલી વિધાનસભા ચૂંટણી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">