Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: નગરપાલિકામાં સરેરાશ 3% મતદાન નોંધાયું, સૌથી વધારે વડોદરામાં 8% મતદાન નોંધાયું

Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: રાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયત સાથે નગરપાલિકામાં સવારથી મતદાન શાંતીપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. મતદાનમાં નગરપાલિકાની વાત કરીએ તો 81 પાલિકામાં સરેરાશ 3% મતદાન નોંધાયું છે જેમાં વડોદરામાં સૌથી વધારે 8% મતદાન નોંધાયું છે.

| Updated on: Feb 28, 2021 | 10:16 AM

Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: રાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયત સાથે નગરપાલિકામાં સવારથી મતદાન શાંતીપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. મતદાનમાં નગરપાલિકાની વાત કરીએ તો 81 પાલિકામાં સરેરાશ 3% મતદાન નોંધાયું છે જેમાં વડોદરામાં સૌથી વધારે 8% મતદાન નોંધાયું છે. બોટાદમાં 44 બેઠક પર 4.30% મતદાન નોંધાયું છે. રાજકોટનાં ગોંડલમાં 2 કલાકમાં 4.52% મતદાન નોંધાયું છે. રાજ્યમાં સરેરાશ 2 કલાકમાં 3% મતદાન નોંધાયું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">