Gujarat Local Body Polls 2021 : નર્મદામાં ઉંમરની સદી વટાવી ચૂકેલા મતદારોની સંખ્યા 100ને પાર

Gujarat Local Body Polls 2021 : નર્મદા જિલ્લામાં ઉંમરની સદી વટાવી ચૂકેલા મતદારોની સંખ્યા 100ને પાર પહોંચી છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 27, 2021 | 8:59 AM

Gujarat Local Body Polls 2021 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે ત્યારે નર્મદા જિલ્લામાં ઉંમરની સદી વટાવી ચૂકેલા મતદારોની સંખ્યા 100ને પાર પહોંચી છે. મહત્વપૂર્ણ છે કે જાગૃત મતદારોના કારણે ભૂતકાળમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લો મતદાનની ટકાવારીમાં મોખરે રહ્યો છે, જેમાં વૃદ્ધ મતદારોની જાગૃતતાનો સિંહ ફાળો રહેલો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 28મીએ મતદાન યોજાશે, ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરાયેલી મતદાર યાદીમાં નર્મદા જિલ્લામાં 100ની વય વટાવી ચૂકેલા 105 જેટલા મતદારો નોંધાયા છે. જેમાં રાજપીપલામાં 8, નાંદોદમાં 14, ગરૂડેશ્વરમાં 14, તિલકવાડામાં 6, દેડિયાપાડામાં 45 અને સાગબારાના 18 મતદારોનો સમાવેશ થાય છે. આ એવા મતદારો છે જેઓએ આજદીન સુધી મતદાનનો એક પણ મોકો જતો નથી કર્યો. આવા જ જાગૃત મતદારોના પગલે ભારતની લોકશાહી આજે પણ ટકી રહી છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">