Gujarat Local Body Polls 2021 : વાઘોડિયામાં મતદાન કેન્દ્ર પર લાગી મતદારોની લાંબી કતાર

Gujarat Local Body Polls 2021 : વાઘોડિયા તાલુકામાં પણ મતદાન કેન્દ્ર પર મતદારો ઉમટી રહ્યા છે મતદાન કેન્દ્રો પર મતદારોની કતાર જોવા મળી રહી છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 28, 2021 | 4:24 PM

Gujarat Local Body Polls 2021 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને સવારથી જ મતદાન કેન્દ્ર પર મતદાતાઓ પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાઘોડિયા તાલુકામાં પણ મતદાન કેન્દ્ર પર મતદારો ઉમટી રહ્યા છે અને મતદાન કેન્દ્રો પર મતદારોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 1 વાગ્યા સુધી વડોદરા જિલ્લાની ત્રણ નગરપાલિકા પર કુલ 38.21 ટકા મતદાન નોંધાયું છે.

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">