Gondal Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: ગોંડલનાં બિલિયાળામાં લગ્નનાં મુહૂર્ત વચ્ચે વરવધૂએ સાચવ્યો મતદાનનો સમય, લોકશાહીનાં પર્વને આપ્યું પહેલા પ્રાધાન્ય
Gondal Panchayat, Nagar Palika Polls Voting: ગોંડલમાં પણ વહેલી સવારતી જ મતદાન શરૂ થઈ ગયુ છે. ગોંડલ તાલુકા પંચાયતની 21 અને જિલ્લા પચાયતની 5 બેઠક જ્યારે કે નગર પાલિકાની 39 બેઠક માટે મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે.
Gondal Panchayat, Nagar Palika Polls Voting: ગોંડલમાં પણ વહેલી સવારતી જ મતદાન શરૂ થઈ ગયુ છે. ગોંડલ તાલુકા પંચાયતની 21 અને જિલ્લા પચાયતની 5 બેઠક જ્યારે કે નગર પાલિકાની 39 બેઠક માટે મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. મતદારો મતદાન કરી રહ્યા છે તે વચ્ચે વરરાજા અને વરવધૂ પણ મતદાન કરવા માટે પહોચતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લગ્નનાં મુહૂર્ત વચ્ચે તેમણે મતદાનનો સમય જરૂર સાચવી લીધો હતો. બિલિયાળા ખાતે વરવધૂ સાથે પરિવારજનો પણ જોડાયા અને લોકશાહીનાં આ પર્વને માન આપ્યું હતું.
Published on: Feb 28, 2021 09:37 AM
Latest Videos
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
