AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો એગ્ઝિટ પોલના અનુમાનોને લઈને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શું કહ્યું?

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતા જ સર્વે કરતી એજન્સીઓએ એગ્ઝિટ પોલના આંકડા જાહેર કરી દીધા હતા. દેશની અગ્રણી સર્વે એજન્સીઓના આંકડા પ્રમાણે આ વખતે પણ એનડીએની સરકાર બનવાની સંભાવના છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રવિવારે એગ્ઝિટ પોલ વિશે કહ્યું  હતું કે આ વાસ્તવિક પરિણામો નથી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “એગ્ઝિટ પોલ […]

જાણો એગ્ઝિટ પોલના અનુમાનોને લઈને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શું કહ્યું?
Jayraj Vala
| Edited By: | Updated on: May 20, 2019 | 6:59 AM
Share

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતા જ સર્વે કરતી એજન્સીઓએ એગ્ઝિટ પોલના આંકડા જાહેર કરી દીધા હતા. દેશની અગ્રણી સર્વે એજન્સીઓના આંકડા પ્રમાણે આ વખતે પણ એનડીએની સરકાર બનવાની સંભાવના છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રવિવારે એગ્ઝિટ પોલ વિશે કહ્યું  હતું કે આ વાસ્તવિક પરિણામો નથી.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “એગ્ઝિટ પોલ વાસ્તવિક પરિણામો નથી હોતા. આપણે એ સમજવું જોઇએ. 1999થી મોટા ભાગના એગ્ઝિટ પોલ ખોટા રહ્યાં હતા.” નાયડૂએ ગુંટુરમાં શુભચિંતકો સાથેની અનૌપચારિક બેઠકમાં આ વાત કરી હતી.

આ પણ વાંચો: આખું રેલવે સ્ટેશન મહિલાઓ જ ચલાવી રહી છે, કામગીરીથી સંયુક્ત રાષ્ટ્રે પણ કર્યા વખાણ

વર્તમાન ચૂંટણીનો સંદર્ભ આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક પાર્ટીને (પોતાની જીત વિશે) ખાતરી હોય છે. વધુમાં કહ્યું કે “23 તારીખ સુધી દરેક પોતાનો આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે છે. આનો કોઈ આધાર નથી હોતો. આ માંટે આપણે 23 તારીખ સુધી રાહ જોવી જોઈએ.”

નાયડુએ કહ્યું કે “દેશ અને રાજ્યને કુશળ નેતા અને સ્થિર સરકારની જરૂર છે.” ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે સમાજમાં ફેરફારો રાજકીય પક્ષોના બદલાવ સાથે થવા જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">