AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણી, બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે યોજાશે

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે જાહેર કર્યું છે કે ગુજરાત સહીત સમગ્ર દેશમાં વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણી બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે જ યોજાશે. ગુજરાતમાં અબડાસા, ધારી, મોરબી, ગઢડા, લિમડી, ડાંગ, કરજણ અને કપરાડા વિધાનસભાની બેઠકો ધારાસભ્યના રાજીનામાના કારણે ખાલી પડી છે. આ આઠ બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણી પંચ ટુંક સમયમાં તારીખ જાહેર કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચે […]

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણી, બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે યોજાશે
| Updated on: Sep 19, 2020 | 1:48 PM
Share

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે જાહેર કર્યું છે કે ગુજરાત સહીત સમગ્ર દેશમાં વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણી બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે જ યોજાશે. ગુજરાતમાં અબડાસા, ધારી, મોરબી, ગઢડા, લિમડી, ડાંગ, કરજણ અને કપરાડા વિધાનસભાની બેઠકો ધારાસભ્યના રાજીનામાના કારણે ખાલી પડી છે. આ આઠ બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણી પંચ ટુંક સમયમાં તારીખ જાહેર કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચે કોરોનાને ધ્યાનમાં રાખીને મતદાર અને મતદાન માટે અલગથી ગાઈડલાઈન પણ ઘડી કાઢી છે. જે ચૂંટણીની તારીખોની સાથે જ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃરૂપાણી પ્રધાનમંડળમા 17 સપ્ટેમ્બરે થશે ફેરફાર, રાજભવનમાં યોજાશે શપથવિધી, નવા 7 પ્રધાનો લેશે શપથ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">