દેશનો વિકાસ એજ એનડીએની સરકારનો ધ્યેય, સમાજનો દરેક વર્ગ ભાજપમાં જ પોતાનો વિકાસ જુએ છે : PM

દેશનો વિકાસ એજ એનડીએની સરકારનો ધ્યેય, સમાજનો દરેક વર્ગ ભાજપમાં જ પોતાનો વિકાસ જુએ છે : PM

વડાપ્રધાન મોદીએ બિહારની જીતનો શ્રેય એનડીએના તમામ કાર્યકર્તાઓને આપ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે દેશના સર્વોપરિ વિકાસમાં એનડીએનો મોટો ફાળો છે. એટલે જ એનડીએ દેશવાસીઓની પહેલી પસંદગીની પાર્ટી બની ગઇ છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છેકે જેમાં સમાજનો દરેક વર્ગ પોતાનું પ્રતિબંબ જોવે છે. અને, સમાજનો દરેક વર્ગ […]

Utpal Patel

|

Nov 11, 2020 | 9:11 PM

વડાપ્રધાન મોદીએ બિહારની જીતનો શ્રેય એનડીએના તમામ કાર્યકર્તાઓને આપ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે દેશના સર્વોપરિ વિકાસમાં એનડીએનો મોટો ફાળો છે. એટલે જ એનડીએ દેશવાસીઓની પહેલી પસંદગીની પાર્ટી બની ગઇ છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છેકે જેમાં સમાજનો દરેક વર્ગ પોતાનું પ્રતિબંબ જોવે છે. અને, સમાજનો દરેક વર્ગ ભાજપમાં જ પોતાનો વિકાસ જુએ છે. ભારતીય જનતા પાર્ટી જ સમાજના દરેક વર્ગના લોકોની સમસ્યા અને એમના પ્રશ્નોને સમજે છે. વધુંમાં મોદી શું બોલ્યા જુઓ આ વીડિયોમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati