દિલ્હીમાં ભાજપના જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ, જે. પી. નડ્ડા, ગૃહપ્રધાન, અમિત શાહ અને રાજનાથસિંહ પહોચ્યા ભાજપનાં હેડક્વાર્ટર ખાતે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો જમાવડો

દિલ્હીમાં ભાજપના જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડીવારમાં વડાપ્રધાન મોદી પહોંચશે ભાજપ કાર્યાલય. બિહારનાં વિજયને વધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપનાં હેડક્વાર્ટર ખાતે પહોચી ગયા છે. ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણીનાં પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગૃહપ્રધાન, અમિત શાહ અને રાજનાથસિંહ પણ પહોચી ગયા છે.   Web Stories View more 30 […]

દિલ્હીમાં ભાજપના જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ, જે. પી. નડ્ડા, ગૃહપ્રધાન, અમિત શાહ અને રાજનાથસિંહ પહોચ્યા ભાજપનાં હેડક્વાર્ટર ખાતે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો જમાવડો
Follow Us:
| Updated on: Nov 11, 2020 | 7:10 PM

દિલ્હીમાં ભાજપના જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડીવારમાં વડાપ્રધાન મોદી પહોંચશે ભાજપ કાર્યાલય. બિહારનાં વિજયને વધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપનાં હેડક્વાર્ટર ખાતે પહોચી ગયા છે. ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણીનાં પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગૃહપ્રધાન, અમિત શાહ અને રાજનાથસિંહ પણ પહોચી ગયા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">