PM મોદીની શપથવિધિ દરમિયાન હેક થઈ ભાજપની વેબસાઈટ, હેકરે આપી વેબસાઈટ ફરીથી ચાલુ કરવા અંગે ચેલેન્જ તો પાર્ટીનો ‘છૂટ્યો પરસેવો’

એક તરફ દિલ્હીમાં ભાજપની સરકાર બની તેનો ઉત્સવ અને શપથવિધિ ચાલી રહી છે તો બીજી તરફ દિલ્હી ભાજપની આધિકારીક વેબસાઈટ કોઈ હેકર દ્વારા હેક કરી લેવામાં આવી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 18-10-2024 સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, […]

PM મોદીની શપથવિધિ દરમિયાન હેક થઈ ભાજપની વેબસાઈટ, હેકરે આપી વેબસાઈટ ફરીથી ચાલુ કરવા અંગે ચેલેન્જ તો પાર્ટીનો 'છૂટ્યો પરસેવો'
Follow Us:
| Updated on: May 30, 2019 | 3:01 PM

એક તરફ દિલ્હીમાં ભાજપની સરકાર બની તેનો ઉત્સવ અને શપથવિધિ ચાલી રહી છે તો બીજી તરફ દિલ્હી ભાજપની આધિકારીક વેબસાઈટ કોઈ હેકર દ્વારા હેક કરી લેવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

એક કલાકથી સતત ભાજપની આ વેબસાઈટ હેક કરનાર હેકર પોતાના ટ્વિટક એકાઉન્ટ પર અપડેટ આપી રહ્યો છે. એક ટ્વિટમાં તેને ચેલેન્જ આપી છે કે જોઈએ કેટલાં સમયમાં તમે પાછી વેબસાઈટને રિકવર કરી શકો છો. આ હેકર પોતાને ‘સાયબર ચોકીદાર’ ગણાવી રહ્યો છે અને તેના મુખ્ય ટાર્ગેટ ભારતની આધારકાર્ડની સિસ્ટમ અને ભાજપ આઈટી સેલ હોય તેવું તેની પ્રોફાઈલમાં જોવા મળી રહ્યું છે.

અગાઉ આ હેકરે ભારતીય રેલવેની  વેબસાઈટને લઈને પોતાના સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર એક ટ્વિટ કરી હતી. આ હેકરે ભાજપની દિલ્હીની વેબસાઈટ હેક કરીને તેમાં બીફના ફોટો લગાવી દીધા છે. આ હેકિંગને લઈને તે સિસ્ટમને પડકાર આપી રહ્યો છે. એક ખાનગી ન્યૂઝ ચેનલે જ્યારે આ હેકિગને લઈને સ્ટોરી કરી ત્યારે તેની ખબરને પણ આ હેકરે ટ્વિટ કરીને લખ્યું કે વાહ વેરી ફાસ્ટ. સતત એક કલાક સુધી આ વેબસાઈટ હાલ બંધ કરી દેવાઈ છે અને તેને આ હેકર પાસેથી પરત રિકવર કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે તેવું વેબસાઈટ પર મેઈટેન્સના મેસેજ દ્વારા જણાઈ રહ્યું છે.

https://twitter.com/fs0c131y/status/1134094578825531398

નીચેની ટ્વિટમાં તમે જોઈ શકો છો તે હેકર દ્વારા એક ચેલેન્જ આપવામાં આવી છે કે કેટલાં સમયમાં આ વેબસાઈટ ફરીથી ચાલુ થઈ જશે.

પોતે જ વેબસાઈટ કરીને ટ્વિટ કરીને લખે છે કે મને નહોતી ખબર કે બીજેપીનો મતલબ બીફ જનતા પાર્ટી થાય છે. વેબસાઈટ હેક કરીને ત્યાં બીફને લગતી આઈટમોને દર્શાવી દેવાઈ છે. જ્યાં સુધી અમે આ ખબર લખી ત્યાં સુધી તો ભાજપની વેબસાઈટ ચાલુ થઈ શકી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">