શિલા દીક્ષિતનું અવસાન, તેમણે કરેલા આ સારા કાર્યો માટે લોકો હંમેશા કરશે યાદ…

દિલ્હીના પૂર્વ સી.એમ. અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમતિ શિલા દીક્ષિતનું 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીમાં તેઓ લોકપ્રિય સી.એમ. તરીકે રહ્યાં છે અને દિલ્હીના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. કેરળના રાજ્યપાલ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. શિલા દીક્ષિત લાંબા સમયથી બિમાર હતા અને ત્યારબાદ અવસાન થયું છે. રોચક VIDEO જોવા માટે […]

શિલા દીક્ષિતનું અવસાન, તેમણે કરેલા આ સારા કાર્યો માટે લોકો હંમેશા કરશે યાદ...
Follow Us:
| Updated on: Jul 20, 2019 | 11:56 AM

દિલ્હીના પૂર્વ સી.એમ. અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમતિ શિલા દીક્ષિતનું 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીમાં તેઓ લોકપ્રિય સી.એમ. તરીકે રહ્યાં છે અને દિલ્હીના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. કેરળના રાજ્યપાલ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. શિલા દીક્ષિત લાંબા સમયથી બિમાર હતા અને ત્યારબાદ અવસાન થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

* દિલ્હીના પ્યારી દાદી તરીકે ઓળખાતા હતા. * દિલ્હીના સૌથી લોકપ્રીય સી.એમ. રહ્યા. * દિલ્હી મેટ્રોની મંજૂરી આપી. * દિલ્હીના તમામ રીંગ રોડ પર બ્રીજ બનાવ્યા. * સંયુક્ત રાષ્ટ્રની મહિલા સ્તર સમિતિમાં ભારતનું પ્રતિનિધિત્વ વર્ષ-1984 થી 89 સુધી કર્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

* વર્ષ 1970 માં તેઓ યંગ વિમન્સ એસોસિએશનના અધ્યક્ષ પણ રહ્યા હતા તે દરમિયાન તેમણે દિલ્હીમાં 2 મોટા મહિલા છાત્રવાસ શરૂ કર્યા. * ઇન્દિરા ગાંધી સ્મારક ટ્રસ્ટની સચિવ પણ રહ્યા હતા, આ ટ્રસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની જગ્યા બનાવી છે. * ગ્રામ્ય થિયેટર અને નાટ્યશાળાઓનો વિકાસ તેમનું વિશેષ કાર્ય છે. * વર્ષ-1978 થી 1984 દરમિયાન કાપડ નિકાસકારોના સંગઠનના કાર્યપાલક સચિવપદે રહી તેઓએ તૈયાર કાપડ નિકાસને એક ઉચ્ચ સ્તર પર પહોંચાડ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

* વર્ષ 2008 માં “Best Chief Minister of India” નો એવોર્ડ Journalist Association of India દ્વારા આપવામાં આવ્યો હતો. * વર્ષ 2010 માં “Dara Shikoh Award” Indo-Iran Society દ્વારા આપવામાં આવ્યો હતો. * વર્ષ 2013 માં “Delhi Women of The Decade Achievers Award” ALL Ladies League for Outstanding Public Service દ્વારા આપવામાં આવ્યો હતો.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">