ગુજરાતના ચાર ધારાસભ્યો કોરોના પોઝીટીવ, વિધાનસભાના સત્રમાં નહી લઈ શકે ભાગ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર પૂર્વે ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારને 21 સપ્ટેમ્બરથી શરુ થઈ રહ્યું છે.  ધારાસભ્યોના કરાયેલા કોરોના ટેસ્ટમાં કોંગ્રેસના ત્રણ અને એક ભાજપના ધારાસભ્યના કોરોના ટેસ્ટના રિપોર્ટ પોઝીટીવ આવ્યા. કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, વ્યારાના ધારાસભ્ય પુનાભાઈ ગામિત અને ધારીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો […]

ગુજરાતના ચાર ધારાસભ્યો કોરોના પોઝીટીવ, વિધાનસભાના સત્રમાં નહી લઈ શકે ભાગ
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 6:14 PM

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર પૂર્વે ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારને 21 સપ્ટેમ્બરથી શરુ થઈ રહ્યું છે.  ધારાસભ્યોના કરાયેલા કોરોના ટેસ્ટમાં કોંગ્રેસના ત્રણ અને એક ભાજપના ધારાસભ્યના કોરોના ટેસ્ટના રિપોર્ટ પોઝીટીવ આવ્યા. કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, વ્યારાના ધારાસભ્ય પુનાભાઈ ગામિત અને ધારીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ પટેલનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ધારીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને એક વાર ટેસ્ટીગમાં સંતોષ ના થતા, બીજીવાર ટેસ્ટ કરાવતા તેમા પણ તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોનાના રિપોર્ટ બે વાર પોઝીટીવ આવ્યા હોવા છતા, વિરજી ઠુમ્મર સંતુષ્ઠ ના થતા RTPCR ટેસ્ટ કરાવવા ગયા હતા.

આ પણ વાંચોઃગુજરાતના શ્રેષ્ઠ ગામે ફરી અપનાવ્યુ લોકડાઉન, કોરોનાની દવા નથી ત્યારે અંતર જાળવવા લોકડાઉન જ વિકલ્પ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">