મોઢેરા સુર્યમંદિરમાં સોલાર પ્લાન્ટને લઇને વિવાદ, સુજાણપુરાના ગામની ગૌચર જમીન ફાળવી દેવાતા નારાજગી
મહેસાણાના મોઢેરાના સુપ્રસિદ્ધ સુર્યમંદિરના વિકાસઅર્થે સોલાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરાયો છે. આ સોલાર પ્લાન્ટ સ્થાપવા મોઢેરાના સુજાણપુરા ગામની ગૌચર જમીન ફાળવી દેવાઇ છે. જેથી ગામના ખેડૂતો અને પશુપાલકોમાં નારાજગી છવાઇ છે. સ્થાનિકોની માગ છેકે સુજાણપુરામાંથી આ પ્લાન્ટ અન્યત્ર ખસેડી દેવામાં આવે. જો પ્લાન્ટ અન્યત્ર નહીં ખસેડાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવી સ્થાનિકોએ ચીમકી […]
મહેસાણાના મોઢેરાના સુપ્રસિદ્ધ સુર્યમંદિરના વિકાસઅર્થે સોલાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરાયો છે. આ સોલાર પ્લાન્ટ સ્થાપવા મોઢેરાના સુજાણપુરા ગામની ગૌચર જમીન ફાળવી દેવાઇ છે. જેથી ગામના ખેડૂતો અને પશુપાલકોમાં નારાજગી છવાઇ છે. સ્થાનિકોની માગ છેકે સુજાણપુરામાંથી આ પ્લાન્ટ અન્યત્ર ખસેડી દેવામાં આવે. જો પ્લાન્ટ અન્યત્ર નહીં ખસેડાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. આ મામલે આ વિસ્તારના ધારાસભ્યએ પણ સરકારને ઉગ્ર રજુઆત કરી છે.
આ પણ વાંચોઃસુરતમાં કોરોનાના આંકડા ફરી ડરાવી રહ્યા છે, અનલોક 4માં સ્થિતિ વધુ બગડી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો