મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે સિદ્ધિ વિનાયકના દર્શને પહોંચ્યા

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. શિવાજી મહારાજને નમન કરીને માતૃભાષામાં ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે અને તે ઠાકરે પરિવારમાંથી પ્રથમ મુખ્યપ્રધાન બન્યા છે. ઉદ્ધવ ઠાકરે પછી કેબિનેટના અન્ય મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. Mumbai: Maharashtra CM Uddhav Thackeray, along with his wife Rashmi & their son Aaditya Thackeray offered […]

મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે સિદ્ધિ વિનાયકના દર્શને પહોંચ્યા
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:37 AM

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. શિવાજી મહારાજને નમન કરીને માતૃભાષામાં ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે અને તે ઠાકરે પરિવારમાંથી પ્રથમ મુખ્યપ્રધાન બન્યા છે. ઉદ્ધવ ઠાકરે પછી કેબિનેટના અન્ય મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે. તેમના મુખ્યપ્રધાન બન્યા પછી મહારાષ્ટ્રની સાથે સાથે જમ્મૂ-કાશ્મીરમાં પણ શિવસેના કાર્યકર્તાઓ જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા પછી તરત જ તેમના પરિવારની સાથે સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">