AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છગન ભુજબળ અને રાજ ઠાકરે વચ્ચે બંધ બારણે થયેલી મુલાકાતથી મહારાષ્ટ્રમાં રચાઈ શકે છે નવા રાજકીય સમીકરણો

મહાગઠબંધનમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને સામેલ કરવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રયાસ તેજ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં એનસીપીએ તમામ નાની પાર્ટીઓને એકસાથે લાવવાનું બીડુ ઝડપ્યું છે જેના ભાગરૂપે જ એનસીપી નેતા છગન ભુજબળ મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના નિવાસસ્થાન કૃષ્ણકુંજ પહોંચ્યા હતા. મનસે પ્રમુખ રાજ ઠાકરે અને એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળ વચ્ચે બંધ બારણે મહત્વની બેઠક […]

છગન ભુજબળ અને રાજ ઠાકરે વચ્ચે બંધ બારણે થયેલી મુલાકાતથી મહારાષ્ટ્રમાં રચાઈ શકે છે નવા રાજકીય સમીકરણો
Chhagan Bhujbal meets Raj Thackeray
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 05, 2019 | 2:51 PM
Share

મહાગઠબંધનમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને સામેલ કરવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રયાસ તેજ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં એનસીપીએ તમામ નાની પાર્ટીઓને એકસાથે લાવવાનું બીડુ ઝડપ્યું છે જેના ભાગરૂપે જ એનસીપી નેતા છગન ભુજબળ મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના નિવાસસ્થાન કૃષ્ણકુંજ પહોંચ્યા હતા. મનસે પ્રમુખ રાજ ઠાકરે અને એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળ વચ્ચે બંધ બારણે મહત્વની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસ-એનસીપીની યુતિમાં અન્ય નાના પક્ષોને સામેલ કરવા પર ચર્ચા થઈ હોવાની વાતે જોર પકડ્યું છે.

જુઓ VIDEO : 

[yop_poll id=1115]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
g clip-path="url(#clip0_868_265)">