કૃષિ બિલ મામલે ભાજપ નેતાઓનું ખેડૂતોને જાગૃત કરવા અભિયાન, સંઘપ્રદેશમાં બિલ સંદર્ભે ખાસ બેઠક યોજાઇ
કૃષિ બિલને લઈ ભાજપ નેતા હવે ખેડૂતોને જાગૃત કરવા અભિયાન ચલાવી રહ્યાં છે. સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં કૃષિ બિલ સંદર્ભે ખાસ બેઠક કરવામાં આવી. પ્રભારી વિજયા રાહટકરની સાથે ભાજપ અગ્રણીઓએ મંથન કર્યું. ભાજપ અગ્રણીએ ખેડૂતોના આંદોલનમાં થઈ રહેલી દેશ વિરોધી પ્રવૃત્તિ અંગે ચિંતા વ્યક્ત કરી.