પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ કૃપાલ યાદવ નદીમાં ડૂબતા બચ્યા, જુઓ LIVE VIDEO

પટનામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. આસપાસની નદીઓ ગાંડીતૂર બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેની મુલાકાતે પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ કૃપાલ યાદવ પહોંચ્યા હતા. જ્યાં તેમનો પગ લપસી જતા તેઓ પાણીમાં ડૂબતા સદ નસીબે બચી ગયા હતા. પ્રશાસનની ટીમ અને અંગરક્ષકોએ ભારે જહેમત બાદ, પૂર્વ પ્રધાનને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ પહેલા […]

પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ કૃપાલ યાદવ નદીમાં ડૂબતા બચ્યા, જુઓ LIVE VIDEO
Follow Us:
| Updated on: Oct 03, 2019 | 6:20 AM

પટનામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. આસપાસની નદીઓ ગાંડીતૂર બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેની મુલાકાતે પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ કૃપાલ યાદવ પહોંચ્યા હતા. જ્યાં તેમનો પગ લપસી જતા તેઓ પાણીમાં ડૂબતા સદ નસીબે બચી ગયા હતા. પ્રશાસનની ટીમ અને અંગરક્ષકોએ ભારે જહેમત બાદ, પૂર્વ પ્રધાનને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ પહેલા બિહારના સુશીલ કુમાર મોદી પણ પૂરમાં ફસાઈ ગયા હતા અને તેમને જવાનોએ બોટમાં ખસેડીને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: તહેવાર પર લોકોને મળી મોટી રાહત! સિંગતેલના ભાવમાં થયો ઘટાડો, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">