ગઢડામાં ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલી બાઈક રેલીમાં નિયમનો સરેઆમ ભંગ

|

Oct 26, 2020 | 3:14 PM

ગઢડા વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલી બાઈક રેલીમાં નિતી નિયમનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવે,  ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોકટર ઋત્વીજ પટેલ સહીતના નેતાઓ બાઈક રેલીમાં હાજર હતા. ચૂંટણી પંચે જાહેર કરેલા નિતી નિયમોનું, બાઈક રેલીમાં ક્યાય પાલન થયુ નહોતું. આ પણ વાંચોઃT-20: […]

ગઢડામાં ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલી બાઈક રેલીમાં નિયમનો સરેઆમ ભંગ

Follow us on

ગઢડા વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલી બાઈક રેલીમાં નિતી નિયમનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવે,  ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોકટર ઋત્વીજ પટેલ સહીતના નેતાઓ બાઈક રેલીમાં હાજર હતા. ચૂંટણી પંચે જાહેર કરેલા નિતી નિયમોનું, બાઈક રેલીમાં ક્યાય પાલન થયુ નહોતું.

આ પણ વાંચોઃT-20: પ્લેઓફ અને ફાઇનલના શિડ્યુલ બીસીસીઆઇ સેક્રેટરીએ જાહેર કર્યા, જાણો ક્યારે, કયાં અને કેટલા વાગે શરુ થશે મેચ

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article