T-20: પ્લેઓફ અને ફાઇનલના શિડ્યુલ બીસીસીઆઇ સેક્રેટરીએ જાહેર કર્યા, જાણો ક્યારે, કયાં અને કેટલા વાગે શરુ થશે મેચ

ટી-20 ની 13 મી સીઝન હવે તેની ચરમ સીમા પર પહોંચી છે. અત્યાર સુધીમાં ટી-20 લીગ 2020 માટે પ્લેઓફ રમવા વાળી ચાર ટીમો ક્વોલીફાઇ થઇ શકી નથી. આ દરમ્યાન જ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇએ 2020 ના પ્લેઓફ માટેનુ શિડ્યુલ જાહેર કર્યુ છે.  બીસીસીઆઇએ વુમન્સ ચેલેન્જ ટી-20 ના શિડ્યુલને પણ જાહેર કર્યુ છે. બીસીસીઆઇના સેક્રેટરી જય […]

T-20: પ્લેઓફ અને ફાઇનલના શિડ્યુલ બીસીસીઆઇ સેક્રેટરીએ જાહેર કર્યા, જાણો ક્યારે, કયાં અને કેટલા વાગે શરુ થશે મેચ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 26, 2020 | 2:35 PM

ટી-20 ની 13 મી સીઝન હવે તેની ચરમ સીમા પર પહોંચી છે. અત્યાર સુધીમાં ટી-20 લીગ 2020 માટે પ્લેઓફ રમવા વાળી ચાર ટીમો ક્વોલીફાઇ થઇ શકી નથી. આ દરમ્યાન જ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇએ 2020 ના પ્લેઓફ માટેનુ શિડ્યુલ જાહેર કર્યુ છે.  બીસીસીઆઇએ વુમન્સ ચેલેન્જ ટી-20 ના શિડ્યુલને પણ જાહેર કર્યુ છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે આ શિડ્યુલને આજે જાહેર કર્યુ હતુ.

બીસીસીઆઇના મુજબ 5, નવેમ્બરે પ્રથમ ક્લોવીફાયર દુબઇ માં ભારતીય સમયાનુસાર સાંજે 07.00 કલાક થી શરુ થયુ છે. આ મેચ ટી-20 લીગ 2020 ના પોઇન્ટ ટેબલના પ્રથમ અને બીજા સ્થાન પર રહેનારી ટીમ વચ્ચે યોજવામાં આવશે. આમાં જે ટીમ વિજેતા બનશે તે ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચી જશે.
6, નવેમ્બરે અબુધાબીના મેદાન પર એલીમિનેટર મેચ ભારતીય સમય મુજબ 07.00 વાગ્યે સાંજે શરુ થશે. આ મેચ પોઇન્ટ ટેબલ પર ત્રીજા અને ચૌથૈ સ્થાન પર રહેલી બે ટીમો વચ્ચે યોજવામાં આવશે. આ મેચને જીતવા વાળી ટીમ પ્રથમ ક્વોલીફાયર સામે લડશે. જ્યારે એલીમિનેટર મેચ હારવા વાળી ટીમ ની સફર ટી-20 લીગ થી સમાપ્ત થઇ જશે. બીજી ક્વોલીફાયર મેચ પ્રથમ ક્વોલીફાયર થી હારનારી ટીમ અને એલિમિનેટર મેચ ને જીતવા વાળી ટીમ વચ્ચે 8, નવેમ્બરે અબુધાબીના મેદાન પર યોજવામાં આવશે. જે પણ અગાઉની મેચોની જેમ જ સાંજે સાત કલાકે શરુ થશે.
ફાઇનલ મેચ ક્વોલીફાયર એક ના વિજેતા અને ક્લોવીફાયર બેના વિજેતા બનેલી ટીમો વચ્ચે યોજવામાં આવશે. જે મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ  સ્ટેડીયમમાં 10, નવેમ્બરે સાંજે સાડા સાત વાગ્યે રમવામાં આવશે. આમ ટી-20 લીગની ફાઇનર મેચ પણ દર્શકોની ગેરહાજરીમાં પણ રંગારંગ રીતે દુબઇમાં યોજવામાં આવશે. ટુર્નામેન્ટની શરુઆત થી જ સ્ટેડીયમમાં દર્શકોને પ્રવેશ માટે મંજુરી અપાઇ નહોતી અને દર્શકોની ગેરહાજરી વચ્ચે જ ટુર્નામેન્ટ શરુ કરાઇ હતી. જે એક રીતે પડકારજનક સ્થિતી હતી, કોરોના મહામારી દરમ્યાન. જોકે બીસીસીઆઇ એ તેને સફળતા પુર્વક અત્યાર સુધીની સફરને ધપાવી છે.
5, નવેમ્બરઃ ક્વોલીફાયર મેચ-01ઃ ટીમ 01 વિરુદ્ધ ટીમ 02, સ્થળ-દુબઇ, સાંજે 07.00 કલાકે
6, નવેમ્બરઃ એલિમિનેટર મેચઃ ટીમ 03 વિરુદ્ધ ટીમ 04, સ્થળ-અબુધાબી, સાંજે 07.00 કલાકે
8, નવેમ્બરઃ ક્વોલીફાયર મેચ-02ઃ ટીમ 02 એલિમિનેટર વિજેતા વિરુદ્ધ ક્વોલીફાયર મેચ-01 ની ઉપ વિજેતા, સ્થળ-અબુધાબી, સાંજે 07.00 કલાકે

10, નવેમ્બરઃ ફાઇનલ મેચ,  ક્વોલીફાયર મેચ-01 વિજેતા વિરુદ્ધ ક્વોલીફાયર મેચ-02 વિજેતા, સ્થળ દુબઇ, સાંજે 07.00 કલાકે

આ પણ વાંચોઃ T-20: પાંચ વિકેટ ઝડપનારો કલક્તાનો આ બોલર આર્કિટેક છોડી ક્રિકેટમાં હાથ અજમાવતા સફળ થયો, જાણો વરુણની કહાની

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">