કોરોના સામે જંગ, કાલે સવારે 9 વાગ્યે PM મોદી દેશવાસીઓની સાથે શૅર કરશે વીડિયો સંદેશ

દેશમાં કોરોના વાઈરસના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2000ના આંકને વટાવી ચૂકી છે. દેશમાં કોરોના વાઈરસ અંગેની સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ રાજ્યોના સીએમ સાથે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાત કરી હતી. જાણકારી મળી રહી છે કે વિવિધ રાજ્યો પાસેથી કોરોનાની પરિસ્થિતિ અંગે સલાહ સૂચન માગવામાં આવ્યા […]

કોરોના સામે જંગ, કાલે સવારે 9 વાગ્યે PM મોદી દેશવાસીઓની સાથે શૅર કરશે વીડિયો સંદેશ
Follow Us:
| Updated on: Apr 02, 2020 | 1:04 PM

દેશમાં કોરોના વાઈરસના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2000ના આંકને વટાવી ચૂકી છે. દેશમાં કોરોના વાઈરસ અંગેની સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ રાજ્યોના સીએમ સાથે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાત કરી હતી. જાણકારી મળી રહી છે કે વિવિધ રાજ્યો પાસેથી કોરોનાની પરિસ્થિતિ અંગે સલાહ સૂચન માગવામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   આ છે દુનિયાના એવા દેશ જ્યાં કોરોના વાઈરસ પહોંચી શક્યો જ નથી!

આ મીટિંગ બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી કે તેઓ 3 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે એક વીડિયો સંદેશ દેશની જનતા સુધી પહોંંચાડશે.  પીએમ મોદીએ કરેલાં ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે કાલે સવારે 9 વાગ્યે દેશવાસીઓની સાથે હું એક વીડિયો સંદેશ શૅર કરીશ. આમ કોરોના અંગે કોઈ મહત્વના નિર્ણયની જાણકારી પીએમ મોદી આપી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">