હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે આપ્યું વિવાદિત નિવદન

|

Jan 18, 2021 | 11:44 AM

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવેસીની પાર્ટી AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે આપ્યું છે વિવાદિત અને ભડકાઉ નિવદન. કર્ણાટકના ગુલબર્ગામાં એક જનસભાને સંબોધિત કરતા વારિસ પઠાણે નામ લીધા વિના કહ્યું, 100 કરોડ હિંદુઓ પર 15 કરોડ મુસ્લિમો ભારે પડશે. વારિસ પઠાણે કહ્યું કે જો આઝાદી ન મળે તો છીનવી લેવામાં આવશે. વારિસ પઠાણના આવા ભડકાઉ ભાષણ બાદ […]

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે આપ્યું વિવાદિત નિવદન

Follow us on

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવેસીની પાર્ટી AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે આપ્યું છે વિવાદિત અને ભડકાઉ નિવદન. કર્ણાટકના ગુલબર્ગામાં એક જનસભાને સંબોધિત કરતા વારિસ પઠાણે નામ લીધા વિના કહ્યું, 100 કરોડ હિંદુઓ પર 15 કરોડ મુસ્લિમો ભારે પડશે. વારિસ પઠાણે કહ્યું કે જો આઝાદી ન મળે તો છીનવી લેવામાં આવશે. વારિસ પઠાણના આવા ભડકાઉ ભાષણ બાદ રાજકારણ પણ ગરમાયું છે.

 આ પણ વાંચોઃ જૂનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મહાપર્વ

મુંબઇના ભાયખલાના સાંસદ વારિસ પઠાણે એવુ પણ કહ્યું કે ઇંટનો જવાબ પથ્થરથી આપતા અમને આવડે છે. શાહીનબાગમાં હજુ તો માત્ર મહિલાઓને અમે આગળ કરી છે, અને તમારો પરસેવો પડી ગયો. તો વિચાર કરો કે જ્યારે 15 કરોડ ભેગા થઇશું તો તમારા શું હાલ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 9:17 am, Fri, 21 February 20

Next Article